હવામાંથી એક $EM$ તરંગ માધ્યમમાં પ્રવેશે છે. હવામાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow {{E_1}} = {E_{01}}\hat x\cos[2\pi v(\frac{z}{c} - t)]$ છે અને માધ્યમમાં $\overrightarrow {{E_2}} = {E_{02}}\hat x\cos[k(2z - ct)]$ છે,જ્યાં તરંગ સંખ્યા $k$ અને આવૃત્તિ $v$ એ હવામાં તેમના મૂલ્યો દર્શાવે છે. માધ્યમ અચુંબકીય છે. જો $\varepsilon_{r_1}$ અને $\varepsilon_{r_2}$ અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    $\frac{\varepsilon_{r_1}}{\varepsilon_{r_2}} = 2$
  • B
    $\frac{\varepsilon_{r_1}}{\varepsilon_{r_2}} = \frac{1}{4}$
  • C
    $\frac{\varepsilon_{r_1}}{\varepsilon_{r_2}} = \frac{1}{2}$
  • D
    $\frac{\varepsilon_{r_1}}{\varepsilon_{r_2}} = 4$

Explore More

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગ માટે,ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $3 \times 10^{-10} \, T$ છે. તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે?

શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગને ધ્યાનમાં લો. સાચું વિધાન પસંદ કરો.

$2.5\%$ કાર્યક્ષમતા ધરાવતા બલ્બને બિંદુવત ઉદગમ તરીકે ધારો. $100\, W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા $3\, m$ અંતરે ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આશરે .....$V\,m^{-1}$ છે.

જ્યારે $\mu_r$ અને $\epsilon_r$ અનુક્રમે સાપેક્ષ પરમીએબિલિટી અને સાપેક્ષ પરમિટિવિટી (ડાઈઈલેક્ટ્રિક અચળાંક) હોય,ત્યારે વક્રીભવનાંક નીચેનામાંથી કયો છે?

$2 \times 10^{-10} \,m$ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાંથી $4$ સાપેક્ષ પરમિટિવિટી ધરાવતા ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવેશે છે. તો તેની તરંગલંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo